Weather Today: પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ! દિલ્હી સહિત આ રાજ્યોમાં તોફાન સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની સ્થિતિ

હવામાન વિભાગ અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે. યુપી, દિલ્હી, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાં તોફાન અને વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે. યુપી, દિલ્હી, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાં તોફાન અને વરસાદની સંભાવના છે.

ચોમાસાના આગમનથી દેશના અનેક રાજ્યોમાં પ્રિ મોન્સુન ગતિવિધિઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે. યુપી, દિલ્હી, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાં તોફાન અને વરસાદની પણ સંભાવના છે.

Sponsored Links by Taboola