Naresh Patel: ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ફાર્મ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ લંચ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Sep 2023 04:53 PM (IST)
1
.નરેશ પટેલના ફાર્મ ખાતે બપોરનું ભોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
.ખોડલધામ ચેરમેન નરેશ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
3
આનંદીબેન પટેલ બાદ બીજા પાટીદાર મુખ્યમંત્રીએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે.
4
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નરેશભાઈ પટેલ ના ઘરે મુખ્યમંત્રી ભોજન કરવા ગયા તે મોટી બાબત કહી શકાય.
5
નરેશભાઈ પટેલ સૌરાષ્ટ્રના લેવા પાટીદાર આગેવાનની સાથે ખોડલધામના ચેરમેન પણ છે ત્યારે તેમનું રાજકીય મહત્વ પણ ખૂબ જ રહેલું છે.
6
આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓ નરેશભાઈ પટેલને મળવા માટે ગયા હતા.મુખ્યમંત્રીની સાથે નરેશભાઈ પટેલ ને ઘરે ભાજપના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ ગયા હતા.