Navratri 2022: રાજકોટમાં બહેનોનો તલવાર રાસ જોઈ લોકો રહી ગયા દંગ, જુઓ તસવીરો
રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. અહીં ભગીની ફાઉન્ડેશન દ્વારા અદભુત આયોજન કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા બાઈક પર તલવાર સમેણવામાં આવી હતી. જેને જોઈ લોકો આશ્ચર્યચકિત રહી ગયા.
એક સાથે 100 બહેનોએ તલવાર રાસ રમી હતી. તેમની આ કરતબ જોઈ લોકો દિગ્મુઢ થઈ ગયા.
રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી દ્વારા દર વર્ષે નવરાત્રીમાં આયોજન કરવામાં આવે છે.
આ તલવાર રાસમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નવરાત્રીમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર સમેણવામાં આવી હતી.
તલવાર રાસમાં પણ આધુનિક યુગમા પણ હિન્દુ સંસ્કૃતિની ઝાંખી થઈ હતી.
તલવાર રાસ રમતી ક્ષત્રીય સમાજની બહેનો