Rajkot: PM મોદીની સભામાં ભાજપના કયા ધારાસભ્ય બસ ભરીને લોકોને લાવ્યા, ખુદ પણ બસમાં બેઠા, જુઓ તસવીરો

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.

gujarat election

1/6
રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો અને સભામાં ગુંદા ગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.
2/6
બસને પ્રસ્થાન કરાવતાં બ્રિજેશ મેરજા.
3/6
મોરબીના કાર્યકરો સાથે મંત્રી રાજકોટ રવાના થયા હતા. બસમાં તેમની સાથે ભાજપના કાર્યકરો સામેલ થયા હતા.
4/6
એસટી બસમાં સાથે બેસી રાજકોટ જતા મંત્રી બ્રિજેશ મેરજા
5/6
ગુજરાત રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વતન ગુંદા ગામથી મોટી સંખ્યામા લોકો રાજકોટ પહોંચ્યા
6/6
ભાજપના કાર્યકર્તાઓમાં મોદીની સભાને લઈ ઉત્સાહ હતો.
Sponsored Links by Taboola