Election Result 2023: 3 રાજ્યોમાં ભાજપની જીતની સી.આર.પાટીલની ઓફિસે ફટાકડા ફોડી ઉજવણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Dec 2023 03:28 PM (IST)
1
3 રાજ્યોમાં જીતની સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઓફિસે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીતનો મહોત્સવ ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઓફિસ પર ઉજવવામાં આવ્યો હતો.
3
પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં જીતનો મહોત્સવ ભાજપના કાર્યકર્તાઓએ મનાવ્યો હતો.
4
વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભાજપની સરકાર બનવાની ખુશીમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
5
જેમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો,કોર્પોરેટરો સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્રયા હતા.હ્યા