આ છે દુનિયાનું સૌથી મોટું ક્રૂઝ શિપ, જેની અંદર છે આખું શહેર, 40 રેસ્ટોરાં…
gujarati.abplive.com
Updated at:
12 Jul 2023 02:46 PM (IST)
1
હવે ફરી એકવાર વિશ્વનું સૌથી મોટું ક્રુઝ શિપ તૈયાર કરવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી મોટું જહાજ આઇકોન ઓફ ધ સીઝ ફિનિશ શિપયાર્ડમાં તૈયાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ જહાજ આ વર્ષે ઓક્ટોબરમાં વિશ્વ પ્રવાસ માટે રવાના થશે. ડિલિવરી પહેલા તેના દરિયામાં ટેસ્ટ ચાલી રહ્યા છે.
3
રોયલ કેરેબિયન ઇન્ટરનેશનલનું આઇકોન ઓફ ધ સીઝ 365 મીટર (લગભગ 1,200 ફૂટ) લાંબુ છે અને તેનું વજન અંદાજિત 250,800 ટન હશે.
4
જ્યારે જહાજ જાન્યુઆરી 2024માં કેરેબિયન પ્રસ્થાન કરશે, ત્યારે તે લગભગ 5,610 મુસાફરો અને 2,350 ક્રૂને લઈ જશે.
5
ફિનલેન્ડના મેયર તુર્ક શિપયાર્ડમાં આઇકોન ઓફ ધ સીઝ બનાવવામાં આવ્યો છે. તેમાં 6 વોટર સ્લાઈડ્સ છે, તેને કેટેગરી 6 નામ આપવામાં આવ્યું છે.
6
મુસાફરો માટે 7 ઠંડા પાણીના સ્વિમિંગ પુલ અને 9 ગરમ પાણીના સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે.