Israel Palestine Conflict: આખરે કેમ આ અમેરિકન સુંદર મોડલ અને ઇઝરાયલના મંત્રી વચ્ચે છેડાયું શાબ્દિક યુદ્ધ
Israel-Palestine: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લડાઇ થતી રહે છે. આ દરમિયાન અમેરિકન સુપરમોડલ બેલા હદીદ સોશિયલ મીડિયા પર ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવીર સાથે લડતી જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેલેસ્ટાઈનની બેલા હદીદ ઘણીવાર ઈઝરાયેલની ટીકા કરતી રહે છે
અમેરિકન સુપર મોડલ બેલા હદીદે ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીના નિવેદનને જાતિવાદી ગણાવ્યું હતું.
ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવિરે અમેરિકન સુપર મોડલ બેલા હદીદના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેઓએ તેને દ્વેષી ગણાવી હતી.
પેલેસ્ટાઇનમાં રહેતા લોકોએ લાંબા સમયથી પશ્ચિમ કાંઠે ઇઝરાયેલી વસાહતોની આસપાસ મુસાફરી પ્રતિબંધો સામે અવાજ ઉઠાવ્યો છે.
ઇઝરાયેલના મંત્રી બેન ગાવિરે કહ્યું કે મને, મારી પત્ની અને બાળકોને યહુદીઓના રસ્તાઓ પર મુસાફરી કરવાનો અધિકાર છે.
બેલા હદીદ ઇઝરાયેલના મંત્રી બેન ગાવિરની અધિકારવાળી ટિપ્પણીથી ગુસ્સે થઈ હતી, ત્યારબાદ તેણે ટીકા કરી હતી. બેલા હદીદના પિતા પેલેસ્ટાઇનના નાગરિક છે.
અમેરિકન સુપર મોડલ બેલા હદીદના ઈન્સ્ટાગ્રામ પર 60 મિલિયન ફોલોઅર્સ છે