Photos: પાકિસ્તાનમાં આ જગ્યાએ રહે છે દુનિયાની સૌથી બ્યૂટીફૂલ છોકરીઓ, જાણો
Most Beautiful girls in World: દુનિયાભરમાં પાકિસ્તાનનું નામ અનેક રીતે ચર્ચામાં રહે છે, ક્યારેક આતંકવાદ તો ક્યારેક ફાયનાન્શિયલ પૉઝિશન. પરંતુ આ બધાની વચ્ચે હવે સુંદર છોકરીઓના મામલે પણ ચર્ચામાં આવ્યુ છે. જ્યારે પણ આ સવાલ આવે છે કે દુનિયાની સૌથી સુંદર છોકરીઓ ક્યાં છે, તો પાકિસ્તાનની એક જગ્યાનો ખુબ જ ઉલ્લેખ થાય છે. તો ચાલો જાણીએ તે જગ્યા વિશે............
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીંની યુવતીઓને સુંદર માનવામાં આવે છે કારણ કે અહીંની મહિલાઓ 80 વર્ષની ઉંમરમાં પણ યુવાન અને સુંદર દેખાય છે. આવા સારા સ્વાસ્થ્યના કારણે અહીંની મહિલાઓ 60 વર્ષની ઉંમર પછી પણ માતા બની શકે છે.
આ સ્થળ પાકિસ્તાનમાં છે અને તેનું નામ હૂન્ઝા વેલી છે. અહીંની મહિલાઓને ખૂબ જ સુંદર માનવામાં આવે છે અને તેમની સારી જીવનશૈલીના કારણે અહીંની છોકરીઓ 100 વર્ષથી વધુ જીવે છે.
અહીંના લોકો ભાગ્યે જ બિમાર પડે છે અને તેનું કારણ એ છે કે અહીં જે નદી વહે છે તેમાં ખૂબ જ ખનિજો હોય છે. આના કારણે અહીંના લોકો સ્વસ્થ રહે છે અને હૂન્ઝા ઘાટીના લોકો એક વખત બપોરે અને ફરીથી રાત્રે ભોજન કરે છે.
આ સાથે અહીંના લોકો એકબીજા સાથે લગ્ન કરે છે અને ત્યાં ખેતી પણ કરે છે. ખેતીમાં રસાયણોનો ઉપયોગ થતો નથી અને શુદ્ધ ખોરાક તૈયાર કરીને ખવાય છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના આવા સ્થળો જ્યાં આયુષ્ય ખૂબ વધારે છે, તેને બ્લૂ ઝૉન કહેવામાં આવે છે. હૂન્ઝા વેલીને પણ આ જ બ્લૂ ઝૉનમાં સામેલ કરવામાં આવી છે. અહીંના લોકો નૉન-વેજથી દૂર રહે છે અને ક્યારેક નૉન-વેજ ખાય છે.