#Melodi એ તોડ્યા સોશિયલ મીડિયાના રેકોર્ડ, PM મોદી-મેલોનીની સેલ્ફી પર યુઝર્સ કરી રહ્યા છે આવી કોમેન્ટ્સ

PM Modi and Giorgia Meloni Selfie: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી શેર કરી હતી, જે બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા હતા
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમના એક્સ હેન્ડલ પર પીએમ મોદી સાથે એક સેલ્ફી શેર કરી અને #Melodiનો ઉપયોગ કર્યો હતો.

જ્યોર્જિયા મેલોનીએ કેપ્શનમાં લખ્યું, COP28માં સારા મિત્રો. સેલ્ફીમાં બંને પીએમ હસતા જોવા મળી રહ્યા છે.
મેલોનીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતાની સાથે જ સેલ્ફી થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ. આ અંગે મોટી સંખ્યામાં યુઝર્સે કોમેન્ટ પણ કરી રહ્યા છે
ઈન્સ્ટાગ્રામ પર એક યુઝરે લખ્યું- 'This is Epic...' ' જ્યારે બીજા યુઝરે લખ્યું કે અબ કી બાર #મેલોડી સરકાર.
આ સિવાય એક યુઝરે લવલી લખ્યું અને કહ્યું કે This is Selfie of the Year...