લંડનમાં 143 કરોડમાં વેચાઈ ટીપુ સુલ્તાનની તલવાર, અત્યાર સુધીની સૌથી મોંઘી વેચાયેલી ભારતીય વસ્તુ બની - Photos
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2023 10:04 AM (IST)
1
બ્રિટનની રાજધાની લંડનમાં ટીપુ સુલતાનની તલવાર 143 કરોડ રૂપિયામાં વેચાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
લંડનમાં વેચાયેલી આ તલવાર અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય અને ઈસ્લામિક વસ્તુ બની ગઈ છે.
3
ટીપુ સુલતાનની આ તલવાર 18મી સદીમાં બની હતી અને ભારત છોડીને ગયેલા અંગ્રેજો તેને પોતાની સાથે લઈ ગયા હતા.
4
મુઘલોના શસ્ત્ર નિર્માતાઓએ જર્મન બ્લેડ જોઈને ટીપુની તલવાર બનાવી હતી.
5
તમને જણાવી દઈએ કે 4 મે, 1799ના રોજ ટીપુ સુલતાનની હાર બાદ સેરિંગપટમમાંથી તેના ઘણા હથિયારો લૂંટી લેવામાં આવ્યા હતા. આ તલવાર પણ તેમનામાં સામેલ હતી.
6
આ તસવીર ટીપુ સુલતાનની તલવારની છે જે 143 કરોડ ($17.4 મિલિયન અથવા રૂ. 143 કરોડ)માં લંડનમાં વેચાઈ છે.
7
ટીપુ સુલતાનને મૈસુરનો વાઘ કહેવામાં આવતો હતો, તેણે અંગ્રેજોથી પોતાના પ્રાંતનું રક્ષણ કર્યું હતું.