Year Ender 2021: વર્ષ 2021માં સૌથી વધુ સર્ચ કરાયેલા એડલ્ટ સ્ટાર્સ
વર્ષ 2021 પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ વર્ષે સોશિયલ સાઇટ્સનો ઉપયોગ છેલ્લા વર્ષો કરતા વધ્યો છે. એડલ્ટ સાઇટ્સ પર પણ ખૂબ સર્ચ કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2021માં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા એડલ્ટ સ્ટાર્સના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. એડલ્ટ વેબસાઇટે યુ-ટ્યુબ ચેનલ પર ડેટા રીલિઝ કર્યો છે. જેમાં લેટેસ્ટ સેગમેન્ટને એડલ્ટ સ્ટારAria Nathanielએ હોસ્ટ કર્યો છે. તેણે વર્લ્ડવાઇડ ટ્રેન્ડ્સનો ખુલાસો કર્યો જેમાં જનરેશન, જેન્ડર, જેમોગ્રાફિક્સ વગેરે સામેલ છે.
આ વર્ષે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા એડલ્ટ સ્ટાર્સની લિસ્ટમાં Lana Rhoades, Abella Danger, Eva Elfie, Riley Reid, Mia Malkovaના નામ સામેલ છે. આ તમામ એડલ્ટ સ્ટાર્સ લોકોની પસંદગીના રહ્યા છે.
Lana Rhoades ભલે લોકોની પસંદગીની એડલ્ટ સ્ટાર રહી છે પરંતુ તેણે વર્ષ 2021માં એડલ્ટ ઇન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધું છે. તેણે કહ્યું હતું કે એડલ્ટ મૂવીમાં કામ કરવાનો તેને અફસોસ છે.
ચેનલે ખુલાસો કર્યો હતો કે એડલ્ડ ફિલ્મો જોવા વાળામાં સૌથી વધુ લોકો અમેરિકાના છે. પ્રથમ નંબર પર અમેરિકા, બીજા નંબરે યુકે, ત્રીજા નંબરે જાપાન, ચોથા નંબરે ફ્રાન્સ અને પાંચમા નંબરે ઇટાલીના છે. જ્યાં સૌથી વધુ એડલ્ટ ફિલ્મો જોવાવાળા લોકો છે. આ દેશોમાંથી એડલ્ટ સાઇટ્સ પર સૌથી વધુ ટ્રાફિક આવે છે.
તે સિવાય આ વર્ષે સૌથી વધુ જોવામાં આવેલી એડલ્ટ કેટેગરીમાં જાપાની, લેસ્બિયન, Ebony, Hentai અને MILF સામેલ છે.