Photos: ખૂબ સુંદર છે સાઉથ આફ્રિકન બેટ્સમેન ડેવિડ મિલરની પત્ની
David Miller Wife: સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરની પત્ની તેની સુંદરતા માટે ખૂબ જ ફેમસ છે. ઘણી અભિનેત્રીઓ તેની સુંદરતા સામે ફેલ છે. મિલર આજ વર્ષે લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. 2024 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં છેલ્લી ઓવરમાં મિલરની વિકેટ પડ્યા બાદ જ મેચ ભારત જીતી શક્યું હતું. આ પછી મિલરની T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની અફવાઓ પણ ઉડી હતી.
દરમિયાન, અમે તમને મિલરની સુંદર પત્ની અંગેની જાણકારી આપીશું. મિલરની પત્નીનું નામ કેમિલા હેરિસ છે. મિલરે 2024 IPL પહેલા લગ્ન કર્યા હતા.
મિલરની પત્ની કેમિલા ખૂબ જ સુંદર છે. તે પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.
કેમિલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
કેમિલાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તેણે પોતાને પોલો પ્લેયર ગણાવી છે. તમને તેના ઈન્સ્ટાગ્રામ પર આ ગેમ સાથે સંબંધિત તસવીરો પણ જોવા મળશે.
ઈન્સ્ટાગ્રામ પર કામિલાને 32 હજારથી વધુ લોકો ફોલો કરે છે.