Pat Cummins Gets Married: ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે કર્યા લગ્ન, 9 મહિનાનો પુત્ર પણ લગ્નમાં રહ્યો હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2022 04:41 PM (IST)
1
બેકી બોસ્ટન કમિન્સની જીવનસંગિની બની ગઈ છે. ખાસ વાત એ છે કે આ લગ્નમાં કમિંગના 9 મહિનાના પુત્રએ પણ ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પેટ કમિન્સ અને બેકી છેલ્લા 8 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. વર્ષ 2020માં જ બંનેએ સગાઈ કરી હતી.
3
કોરોના વાયરસને કારણે તેમના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. તેઓને અલ્બાન નામનો પુત્ર પણ છે.
4
બેકી બોસ્ટનની વાત કરીએ તો તે મૂળ ઈંગ્લેન્ડની છે. બેકી એક ઈન્ટિરિયર ડિઝાઈનર છે અને તે એક ઓનલાઈન સ્ટોર પણ ચલાવે છે જે ઘરના સામાનની ઓફર કરે છે.
5
ઇન્સ્ટાગ્રામ પર બેકી બોસ્ટનના 30 હજારથી વધુ ફોલોઅર્સ છે, તે સતત સોશિયલ મીડિયા પર જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરે છે
6
તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ