IND vs WI: જયસ્વાલ-રોહિત જ નહીં આ ભારતીય ઓપનર્સ પણ ટેસ્ટમાં ફટકારી ચૂક્યા છે સદી, જુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jul 2023 10:21 AM (IST)
1
આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સારી શરૂઆત કરી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈતિહાસમાં 23મી જીત હાંસલ કરી છે. આ મેચમાં ભારતના બંને ઓપનરોએ સદી ફટકારી હતી. જે પાંચમી ઘટના હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વર્ષ 2023: રોહિત શર્મા 103 રન અને યશસ્વી જયસ્વાલ 171 રન, 229 રનની પાર્ટનરશિપ vs વેસ્ટ ઈન્ડિઝ
3
વર્ષ 2019: મયંક અગ્રવાલ 215 રન અને રોહિત શર્મા 176 રન, 317 રનની પાર્ટનરશિપ vs સાઉથ આફ્રિકા
4
વર્ષ 2018: મુરલી વિજય 105 રન અને શિખર ધવન 107 રન, 168 રનની પાર્ટનરશિપ vs અફઘાનિસ્તાન
5
વર્ષ 2015: મુરલી વિજય 150 રન અને શિખર ધવન 173 રન, 283 રનની પાર્ટનરશિપ vs બાંગ્લાદેશ
6
વર્ષ 2009: ગૌતમ ગંભીર 167 રન અને વિરેન્દ્ર સેહવાગ, 233 રનની પાર્ટનરશિપ vs શ્રીલંકા