Test Record: સેહવાગની ક્લબમાં સામેલ થયો જયસ્વાલ, બનાવ્યો આ મોટો રેકોર્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Feb 2024 05:03 PM (IST)
1
સેહવાગ આ કારનામું ત્રણ વખત કરી ચુક્યો છે. સેહવાગે 2004માં મુલ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટના પ્રથમ દિવસે જ 228 રન ફટકાર્યા હતા. જેના કારણે તેને મુલ્તાનનો સુલ્તાન બિરુદ મળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ પછી સેહવાગે 2003માં મલેબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે 195 રનની ઈનિંગ રમી હતી.
3
2007માં કોલકાતામાં વસીમ જાફરે પાકિસ્તાન સામે ટેસ્ટના પ્રથમ દિવસે 192 રન બનાવ્યા હતા.
4
2017માં શિખર ધવને શ્રીલંકા સામે ગાલ ટેસ્ટમાં પ્રથમ દિવસે 190 રનની ઈનિંગ રમી હતી.
5
વિરેન્દ્ર સેહવાગે 2006માં વેસ્ટ ઈન્ડિઝ સામે 180 રનની ઈનિંગ રમી હતી.
6
2024માં ઈંગ્લેન્ડ સામે વિઝાગમાં પ્રથમ દિવસે 179 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો અને આ લિસ્ટમાં સામેલ થયો હતો.