Photos: CSK ની આ ચીયરલીડરે વધાર્યો ઇન્ટરનેટનો પારો, હૉટ તસવીરો તમને કરી દેશે દિવાના
CSK Cheerleader: ચેન્નાઈ સુપર કિંગ્સની એક ચીયરલીડર તેની સુંદરતાથી કમાલ કરી રહી છે. CSK ચીયરલીડર પોતાની સુંદર તસવીરોથી ચાહકોને દિવાના બનાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL 2024ની 59મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ ભલે મેચ હારી ગઈ હોય, પરંતુ ટીમની એક ચીયરલીડરે પોતાની સુંદરતાથી બધાના દિલ જીતી લીધા.
આઈપીએલની લાઈફ હંમેશા ચીયરલીડર્સ રહી છે. ટીમોને ચીયર કરવા માટે વિશ્વના વિવિધ ખૂણેથી ચીયરલીડર્સ આવે છે.
તેવી જ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સની એક ચીયરલીડર પણ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી રહી છે.
ચેન્નાઈ માટે ચીયર કરનાર આ ચીયરલીડરનું નામ છે હેન્ના સારાહ હેપબર્ન. તેણે સોશિયલ મીડિયા દ્વારા એક પૉસ્ટ શેર કરી હતી, જેમાં તેણે ચેન્નાઈને ખુશ કરવા માટે પીળો ડ્રેસ પહેર્યો હતો.
આ સિવાય હન્નાએ તેના સોશિયલ મીડિયા દ્વારા ધર્મશાલામાં રમાયેલી મેચનો વીડિયો પણ શેર કર્યો હતો.
હેન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ માટે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 23 હજારથી વધુ લોકો ફોલો કરે છે.