તારક મહેતાની બબીતાએ ખાસ અંદાજમાં કરી હોળીની ઉજવણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Mar 2020 06:07 PM (IST)
1
ટપુ સેના રંગ ન લગાવી શકે તે માટે જેઠાલાલ પણ પડોશી બબીતાની પાછળ જઈને છુપાઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીમાં હોળીની ધૂમ મચી છે. હોળીના દિવસે ગોકુલધામ વાસી ટપુ સેનાથી બચવા જ્યાં મોકો મળે ત્યાં છુપાઈ જાય છે.
3
મુનમુન દત્તા ઉર્ફે ‘બબીતા’એ તસવીર શેર કરીને લખ્યું,, Happy Holi everyone.
4
દેશભરમાં આજે હોળી-ધૂળેટીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. લોકો એકબીજાને હોળીની શુભકામના પાઠવવા સહિત રંગોથી રંગી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં બબીતાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ મુનમુન દત્તાએ પણ હોળીની તસવીરો શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -