રાજકોટઃ રસ્તા પર દૂધ અને શાકભાજી ફેંકી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ, પોલીસે કરી અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jun 2018 12:16 PM (IST)
1
કોંગ્રેસ આગેવાનો સાથે ખેડૂતોએ રોડ પર દૂધ, શાકભાજી ફેંકી દેખાવો કર્યા હતા. ખેડૂતોના વિરોધને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે આ મામલે દેખાવકારોની અટકાયત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
રાજકોટઃ સૌરાષ્ટ્રના ખેડૂતો સરકાર તરફથી પોષણક્ષમ ભાવ ન મળતા ભારે નારાજ છે. ખેડૂતોની દેશવ્યાપી હડતાળની અસર રાજકોટમાં પણ જોવા મળી હતી. રાજકોટના મોરબી રોડ પર ખેડૂતોએ આક્રમક વિરોધ કર્યો હતો. ખેડૂતોએ રસ્તા પર દૂધ અને શાકભાજી ઢોળી વિરોધ કર્યો હતો.
5
6
બીજી તરફ પાક વિમા સામે ખેડૂતોએ જૂનાગઢના કેશોદમાં વિરોધ કર્યો હતો. વિરોધને પગલે કેશોદ બંધનું એલાન કરવામાં આવ્યું છે. સાથે ખેડૂતોએ દૂધ અને શાકભાજીનું વેચાણ નહી કરવાનો પણ નિર્ણય કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -