રાજકોટઃ ચૂંટણીટાણે જ કોંગ્રેસના નેતાએ પત્ની સાથે ઝેરી દવા પી આપઘાત કરતાં ચકચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Dec 2017 02:31 PM (IST)
1
રાજકોટઃ ગુજરાતમાં હાલ ચૂંટણી ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના પ્રદેશકક્ષાના નેતાએ પત્ની સાથે આપઘાત કરી લેતા ભારે ચકચાર જાગી છે. કોંગ્રેસના નેતા હરેશ મોરડિયા અને તેમના પત્નીએ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જોકે, આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ અંગેની વિગતો એવી છે કે, હુડકો ચોકડી પાસે આવેલી મહેશ્વર સોસાયટીમાં રહેતા કોંગ્રેસના પ્રદેશ કિશાન સેલના મંત્રી હરેશ શંકરભાઇ મોરડિયા તથા તેમના પત્ની રમીલાબેન મોરડિયાએ પોતાના ઘરે ઝેરી દેવા પીને આપઘાત કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હજુ સુધી તેમણે આપઘાત કેમ કર્યો તે જાણી શકાયું નથી.
3
4
- - - - - - - - - Advertisement - - - - - - - - -