રાજકોટ પોલીસ કમિશ્નરના PAનો ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 May 2017 10:54 AM (IST)
1
મૃતકને સંતાનમાં બે પુત્રો છે મોટો નિલેશ અને જયદીપ. પુત્રોને રાજકોટ પેવર બ્લોકનું કારખાનું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ અને પોલીસના સ્ટાફે જણાવ્યું હતું કે, વહેલી સવારે પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
રાજકોટ: રાજકોટના પોલીસ કમિશનર અમુપમસિંહ ગેહલોતના અંગત મદદનીશ મનસુખ ભોરાણીયાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસ વર્તુળોમાં ચર્ચા જાગી છે. ટંકારા પાસે હમીરપર ગામે તેની વાડીએ ઝાડ સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બનાવના પગલે ટંકારા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -