રાજકોટઃ હોટલ માલિકની પત્નીને યુવક સાથે સેક્સસંબંધ બંધાતા ભાગી ગઈ, પછી પતિને શું કર્યું?
દરમિયાન સંજયભાઈ પ્રવીણભાઈને સમાધાન માટે ભાણવડ બોલાવ્યા હતા. અહીં મધરાતે પહોંચેલા પ્રવીણભાઈને સંજય, તેના પિતા અને પ્રેમિકાએ કેમિકલ છાંટીને જીવતા સળગાવી દીધા હતા. પિતાની પત્નીના પ્રેમી દ્વારા હત્યા કરાતા પ્રવાણભાઈની દીકરીએ ફરિયાદ કરતાં ભાણવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્ની ઘરેથી ભાગી જતાં પતિએ પત્નીની શોધખોળ કરતાં સંજના પ્રેમી સંજય સાથે ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી પ્રવીણભાઈએ પત્નીને પાછી લાવવા પ્રયાસ કર્યા હતા અને સંજય સાથે સમાધાન માટે પ્રયાસ કર્યો હતો.
રાજકોટઃ દ્વારાકના ભાણવડમાં પ્રેમપ્રકરણમાં પ્રેમિકાએ પોતાના પતિ સાથે મળીને પત્ની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પત્નીએ પ્રેમી અને પ્રેમીના પિતા સાથે મળીને પતિને જીવતો સળગાવીને મારી નાંખ્યો હતો. આ અંગે મૃતક હોટલ માલિકની દીકરીએ ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પ્રવીણભાઈ છોટાલાલ વાળા રાજકોટમાં દ્વારકાધીશ પરોઠા હાઉસના નામે હોટલ ચલાવી છે. તેમના પત્ની સંજનાબેનને ભાણવડના વિજયપુર રોડ પર રહેતા સંજય નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધ આગળત વધતા સંજના પતિને છોડીને પ્રેમી સાથે રહેવા જતી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -