સોશ્યલ મીડિયામાં આફ્રિકન ક્રિકેટર જોન્ટી રહોડ્સનો વીડિયો શેર કર્યો છે, જેમાં પોતાના પાર્ટનર મરુનની સાથે શ્રીલંકામાં ઉભરતા ક્રિકેટરોને ફિલ્ડીંગ ટિપ્સ આપી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, જોન્ટી રહોડ્સ પાસે ગજબની ફિલ્ડીંગ સ્કિલ્સ છે.
આ વીડિયોને પૉસ્ટ કરતાં રિયાને કેપ્શનમાં લખ્યુ છે કે, ''તેમની ઉંમર બેશક 50 વર્ષ છે, પણ તે 500થી વધુ યુવા ક્રિકેટરોને કૉચિંગ આપી રહ્યાં છે.''
પૂર્વ આફ્રિકન બેટ્સમેને જોન્ટીને તેની ફિટનેસ અને ખાસ કરીને ફિલ્ડીંગ કરવાની રીતને લઇને ક્રિકેટ જગત યાદ કરતુ રહે છે.