ભારતીય ટીમના કોચ તરીકે કુંબલેનું સ્થાન લેવા કોણ કોણ છે રેસમાં, જાણો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈંડિયાના હેડ કોચને લઈને અરજીઓ મંગાવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 31 મેની છે. અને બોર્ડને અત્યાર સુધી 6 અરજીઓ મળી છે. જેમાં રાહુલ દ્વવિડનું નામ પણ ચર્ચામાં છે. વીરેંદ્ર સેહવાગ સિવાય પ્રવિણ આમરે, સંદિપ પાટીલ, સંજય બાંગર, મોહિન્દર અમરનાથ અને રાહુલ દ્રવિડના નામનો ઉલ્લેખ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંદિપ પાટીલ પછી સંજય બાંગર..
પ્રવિણ આમરે પછી પૂર્વ ભારતીય સંદિપ પાટીલનું નામ આવે છે.
મોહિન્દર અમરનાથ પછી ટીમ ઈંડિયાની વોલ ગણાતા રાહુલ દ્રવિડનું નામ છે.
વીરેન્દ્ર સેહવાગ પછી પ્રવિણ આમરેનુ નામ લિસ્ટમાં છે.
સંજય બાંગર પછી મોહિન્દર અમરનાથ...
નવી દિલ્લી: ટીમ ઈંડિયાના કોચ કોણ હશે તેને લઈને પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ખૂબ ઝડપી અનિલ કુંબલેના સ્થાને ટીમ ઈંડિયાના નવા કોચ મળી જશે. આ વખતે કોચની રેસમાં જે મોટા નામ મળી રહ્યા છે તેમાં ભારતીય ટીમના પૂર્વ સલામી બેટ્સમેન વીરેંદ્ર સેહવાગનું નામ પણ રેસમાં છે.
સેહવાગે ટીમ ઈંડિયાના કોચ તરીકે એપ્લાય કર્યું છે. સેહવાગ સહિત 6 પૂર્વ ક્રિકેટરોએ ટીમ ઈંડિયાના કોચ તરીકે અરજી કરી છે. તેમાં વીરેંદ્ર સેહવાગ હેડ કોચ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તો જાણો કોના કોના નામ છે લિસ્ટમાં...
- - - - - - - - - Advertisement - - - - - - - - -