ટીમ ઇન્ડિયાએ લંડનમાં ખૂબ વહાવ્યો પસીનો, પરંતુ બધાની નજર આ વ્યક્તિ પર જ હતી....
તેને શ્રીલંકામાં ચાર દિવસીય મેચો માટે પસંદ કરવામાં આવ્યો છે પણ વન-ડે ટીમનો ભાગ નથી. અર્જુન અગાઉ પણ ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળી ચૂક્યો છે. જણાવી દઈએ કે, તે ઈંગ્લિશ ટીમના ખેલાડીઓને પણ બોલિંગ કરી ચૂક્યો છે. 6 ફૂટ 1 ઈંચની ઊંચાઈ ધરાવતો અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર છે અને નીચલા ક્રમે ઉપયોગી બેટિંગ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ રવિ શાસ્ત્રી અને અર્જુન તેંદુલકરની તસવીર સોશિયલ મીડયા પર શેર કરી. અર્જુનને જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતની અન્ડર-19 ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ અર્જુનને બોલિંગની કેટલીક ટિપ્સ પણ આપી. પ્રેક્ટિસ દરમિયાન બધાની નજરો અર્જુન પર જ ટકેલી હતી.
લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમને સોમવારે ઇંગ્લેન્ડમાં પોતાના પ્રથમ ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો. આ દરમિયાન ખેલાડીઓએ ખૂબ પસીનો વહાવ્યો, કારણ કે બુધવારે ભારતીય ટીમ આયરલેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝનો પ્રથમ મેચ રમશે. આ પ્રેક્ટિસ સત્ર દરમિયાન લોકોની નજર પૂર્વ મહાન ભારતીય ક્રિકેટ સચિન તેડુંલકરના દીકરા અર્જુન પર હતી જેણે વિરાટ કોહલીની ટીમ સાથે પ્રેક્ટિસ ભાગ લીધો હતો અને બોલિંગ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -