ભારત-પાકિસ્તાનની રોમાંચક મેચમાં આ ‘Beautiful Girls’ રાતોરાત થઈ ફેમસ! જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બ્યુટીફૂલ ગર્લ્સની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ભારત-પાકિસ્તાનના રોમાંચક મુકાબલા દરમિયાન ખુબસુરતી ગર્લ જોવા મળી હતી. કેમેરામેને આ ખુબસુરત ગર્લ પર કેમેરા અટકાવ્યો તો લોકો જોતાં જ રહી ગયા હતાં અને રાતોરાત આ ગર્લ ફેમસ થઈ ગઈ હતી.
ભારત-પાકિસ્તાનની મેચમાં પેવેલિયનમાં નવ્યા નવોરા નામની પાકિસ્તાનની બ્યુફૂલ ગર્લ ભારતીય ક્રિકેટ ચાહકોનું દિલ જીતવામાં સફળ રહી હતી. સોશિયલ મીડિયામાં તેની ખુબસુરતીને લઈને બહુ જ ચર્ચા થઈ હતી. જેના કારણે તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે સુપર 4માં ભારત અને પાકિસ્તાનના મુકાબલામાં પાકિસ્તાનની આ બ્યુફૂલ ગર્લની ખુબસુરતીને ટક્કર આપવા માટે એક હિંદુસ્તાની ગર્લ પણ સ્ટેડિયમમાં જોવા મળી હતી.
દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પેવેલિયનમાં પાકિસ્તાન અને ભારતની હસીનાઓ જોવા મળી હતી. બ્રોડકાસ્ટરના કેમેરાની નજર બન્નેની મેચ પર હતી કારણ કે મુકાબલો બહુ જ રસપ્રદ હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -