એશિયા કપઃ પાકિસ્તાન સામે જીત બાદ ટીમ ઈન્ડિયાએ તલવારથી કેક કાપી કર્યું સેલિબ્રેશન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
પાકિસ્તાન સામે મેન ઓફ ધ મેચ બનેલા ભુવનેશ્વર કુમારના હાથમાં ટીમના ખેલાડીએ તલવાર પકડાવી દીધી હતી. જે બાદ તેણે તલવારથી કેક કાપી હતી. આ ક્ષણે ધોની,ધવન, રોહિત, ખલીલ અહમદ સહિતના સાથી ખેલાડીઓ સાથે હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મેદાનથી હોટલ પરત ફર્યા બાદ ખેલાડીઓએ કેક કાપી જશ્ન મનાવ્યો હતો. ખાસ વાત એ હતી કે ભારતીય ખેલાડીઓએ કેક કાપવા માટે તલવારનો ઉપયોગ કર્યો હતો.
3
દુબઈઃ એશિયા કપમાં પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ટીમ ઈન્ડિયા મસ્તીના મૂડમાં આવી ગઈ હતી. બુધવારે રાતે પાકિસ્તાન સામે મળેલી 8 વિકેટની ભવ્ય જીત બાદ ટીમના ખેલાડીઓએ કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -