એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં 24 સિલ્વર મેડલ જીત્યા, વાંચો કોને કઇ રમતમાં દેશને અપાવ્યા સિલ્વર
દીપક કુમાર (શુટિંગ, પુરુષ 10 મીટર એર રાઇફલ), લક્ષ્ય શેઓરન (શૂટિંગ, પુરુષ ટ્રેપ), સંજીવ રાજપૂત (શૂટિંગ, પુરુષ 50 મીટર રાઇફલ થ્રી પૉઝિશન), શાર્દુલ વિહાન (શૂટિંગ, પુરુષ ડબલ ટ્રેપ), ભારતીય મહિલા કબડ્ડી ટીમ (મહિલા કબડ્ડી), ફાઉદ મિર્ઝા (ઘોડેસવારી, વ્યક્તિગત ઇવેન્ટ),
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધરુણ અય્યાસમી (એથલેટિક્સ, પુરુષ 400 મીટર હર્ડલ), સુધા સિંહ (એથલેટિક્સ, મહિલા 3000 મીટર સ્ટીપલચેસ), નીના વરકિલ (એથલેટિક્સ, મહિલા લૉન્ગ જમ્પ), મુસ્કાન ફિરાર, મધુરિતા કુમારી, જ્યોતિ સુરેખા વેન્નમ (તિરંદાજી, મહિલા ટીમ કમ્પાઉન્ડ), અભિષેક વર્મા, રજત ચૌહાણ, અમન સોની (તીરંદાજી, પુરુષ ટીમ કમ્પાઉન્ડ),
પીવી સિંધુ (બેડમિન્ટન, મહિલા સિંગલ્સ), જિન્સન જોન્સન (એથલેટિક્સ, મહિલા 800 મીટર), પિન્કી બલહારા, (કુરશ, મહિલા 52 કિગ્રા), રાજીવ અરોકિયા, મોહમ્મદ અનસ, હિમા દાસ, એમઆર પૂવમ્મા (એથલેટિક્સ, મિક્સ્ડ 4*400 મીટર રિલે), દુતી ચંદ (એથલેટિક્સ, મહિલા 200 મીટર),
ફાઉલ મિર્ઝા, રાકેશ કુમાર, આશિષ મલિક, જિતેન્દર સિંહ (ઘોડેસવારી, ટીમ ઇવેન્ટ), હિમા દાસ (એથલેટિક્સ, મહિલા 400 મીટર) મોહમ્મદ અનસ (એથલેટિક્સ, પુરુષ 400 મીટર), દુતી ચંદ (એથલેટિક્સ, મહિલા 100 મીટર),
નવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સની સફર રવિવારે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રંગારંગ ક્લૉઝિંગ સેરેમની સાથે સમાપ્ત થઇ ગયું. ભારતીય મહિલા હૉકી ટીમની કેપ્ટન રાની રામપાલે સમાપન સમારોહમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો. ભારતે આ વખતની એશિયન ગેમ્સમાં કુલ 69 મેડલ જીત્યા, જેમાં 15 ગૉલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રૉન્ઝ મેડલ સામેલ છે. અહીં અમે તમને 24 સિલ્વર મેડલ જીતનારા ભારતીય એથલેટિક્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. વાંચો કોને કઇ રમતમાં મેળવ્યા સિલ્વર મેડલ્સ.
ધરુન અય્યાસમી, કુનહુ મોહમ્મદ, રાજીવ અરોકિયા, મોહમ્મદ અનસ (એથલેટિક્સ, પુરુષ 4*400 મીટર), શ્વેતા ગૌતમ (સેલિંગ, 49 ઇઆર એફએક્સ મહિલા), ભારતીય મહિલા હૉકી ટીમ (ફિલ્ડ હૉકી, મહિલા ટૂર્નામેન્ટ)
- - - - - - - - - Advertisement - - - - - - - - -