ઓસ્ટ્રેલિયાના ક્યા ક્રિકેટરે એક જ વન-ડેમાં ફટકારી 23 સિક્સરો, જાણો તેનું નામ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ત્રણેયે 16-16 સિક્સર ફટકારી છે. લિસ્ટ-એ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આ સૌથી મોટી ઇનિંગ છે. જ્યારે ઓવર ઓલ ત્રીજી સૌથી મોટી ઇનિંગ છે.
ડાર્શીએ પોતાની ઇનિંગ દરમિયાન 23 સિક્સર અને 15 ફોર ફટકારી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 173.65નો હતો. એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય લેવલે આ રેકોર્ડ સંયુક્ત રીતે રોહિત શર્મા, ક્રિસ ગેલ અને એબીડી વિલિયર્સના નામે છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતા ડાર્શી શોર્ટે ક્વિન્સલેન્ડ વિરૂદ્ધ માત્ર 148 બોલમાં 257 રનની ઈનિંગ રમી હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ ડાર્શી શોર્ટની આ ઈનિંગની મદદથી 47 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી 387 રન બનાવ્યા હતા.
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ડાર્શી શોર્ટે ડોમેસ્ટિક વન-ડે ટૂર્નામેન્ટમાં 257 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેને 23 સિક્સર ફટકારી વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ડાર્શી શોર્ટની ઈનિંગની મદદથી ટીમનો 116 રને વિજય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -