Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IN PICS: એરપોર્ટ પર જ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી ડેવિડ વોર્નરની પત્ની, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહું આગામી દિવસોમાં મીડિયા સામે આવીને વાત કરીશ.
વોર્નરે પણ મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારી પત્ની અને બાળકો માટે આ બહુ મુશ્કેલીના દિવસો છે.
આ તસવીરમાં વોર્નરની એક પુત્રી સુઈ રહી છે.
આ સમયે કૈંડિસ પોતાના આંસૂ રોકી શકી નહોતી અને એરપોર્ટથી બહાર આવી રહી હતી ત્યારે રડી રહી હતી.
વોર્નર પોતાના પરિવારની સાથે જે સમયે એરપોર્ટથી બહાર નિકળી રહ્યો હતો ત્યારે તેની સાથે તેની પત્ની કૈંડિસ અને બન્ને પુત્રીઓ પણ હાજર હતી.
અમે વાત કરી રહ્યા છીએ વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરના પરિવારની.
પરંતુ આ વચ્ચે સિડની એરપોર્ટની એવી તસવીર સામે આવી છે જે જોઈને ક્રિકેટ ચાહકોને દુખ થશે.
ત્યાર બાદ વર્લ્ડ ક્રિકેટમાં સચિનથી લઈને ઘણાં દિગ્ગજ ખેલાડીઓએ આ ખેલાડીઓના સમર્થનમાં નિવેદન આપ્યા હતાં.
બોલ ટેમ્પરિંગ વિવાદમાં જ્યારે આ ઘટના બની ત્યારથી અત્યારે સુધી ક્રિકેટરો માફી માગી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ માફી માંગી રહ્યો હતો તે દરમિયાન ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો હતો.
જ્યારે કેમરૂન બેનક્રોફ્ટ પર 9 મહિના સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનામાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12 મહિના સુધીનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે આ વખતે યોજાનારી આઈપીએલમાં પણ રમી શકશે નહીં.
બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયા બાદ ક્રિકેક ઓસ્ટ્રેલિયને સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટની વિરુદ્ધ ગંભીર સજા ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -