ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનો કાર્યક્રમ જાહેર, 2 ટી20-વનડે રમાશે, ક્યાં ને કેટલા વાગે રમાશે મેચો, જાણો વિગતે
વળી, બન્ને ટીમો વચ્ચે વનડે મેચોની સીરીઝમાં પ્રથમ વનડે 2જી માર્ચે હૈદરાબાદમાં, બીજી વનડે મેચ 5 માર્ચે નાગપુરમાં, ત્રીજી વનડે 8 માર્ચે દિલ્હીમાં રમાશે. ચોથી વનડે મેચ 10 માર્ચે મોહાલીમાં અને સીરીઝની પાંચમી અને અંતિમ વનડે મેચ 13 માર્ચે દિલ્હીમાં રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રવાસની શરૂઆત ટી20થી કરવામાં આવશે, ટી20 મેચો રાત્રે 7 વાગે અને વનડે મેચો બપોરે 1 વાગે રમાશે. બીસીસીઆઇએ પ્રેસ કરીને આ વાતની માહિતી આપી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી20 મેચ, 24 ફેબ્રુઆરીએ બેગ્લુંરુમાં, બીજી ટી20 મેચ, 27 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રમાશે.
નવી દિલ્હીઃ બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે, અહીં ઓસ્ટ્રેલિયન ટીમ બે ટી20 અને 5 વનડે મેચો રમશે. આ પ્રવાસ 24 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -