6થી 12 લાખ રૂપિયાની રેન્જમાં આ છે વર્ષની Best કાર
Verna: વેરિયન્ટઃ SX (O), ફ્યૂઅલ ટાઈપઃ પેટ્રોલ, એન્જિન કેપિસીટીઃ 1,591 cc, માઈલેજઃ 17 કિલોમીટર પ્રતિલીટર, કિંમતઃ 11.54 લાખ રૂપિયા, રિસેલ વેલ્યૂઃ 6.34 લાખ રૂપિયા (ત્રણ વર્ષ બાદ)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppEcosport: વેરિયન્ટઃ Titanium+, ફ્યૂઅલ ટાઈપઃ પેટ્રોલ, એન્જિન કેપિસીટીઃ 1,497 cc, માઈલેજઃ 14.8 કિલોમીટર પ્રતિલીટર, કિંમતઃ 11.36 લાખ રૂપિયા, રિસેલ વેલ્યૂઃ 5.68 લાખ રૂપિયા (ત્રણ વર્ષ બાદ)
Elite i20: વેરિયન્ટઃ ASTA (O), ફ્યૂઅલ ટાઈપઃ ડીઝલ, એન્જિન કેપિસીટીઃ 1,396 cc, માઈલેજઃ 22.54 કિલોમીટર પ્રતિલીટર, કિંમતઃ 9.23 લાખ રૂપિયા, રિસેલ વેલ્યૂઃ 5.99 લાખ રૂપિયા (ત્રણ વર્ષ બાદ)
Ertiga: વેરિયન્ટઃ ZXI, ફ્યૂઅલ ટાઈપઃ પેટ્રોલ, એન્જિન કેપિસીટીઃ 1,462 cc, માઈલેજઃ 19.34 કિલોમીટર પ્રતિલીટર, કિંમતઃ 8.99 લાખ રૂપિયા, રિસેલ વેલ્યૂઃ 4.94 લાખ રૂપિયા (ત્રણ વર્ષ બાદ)
Aspire: વેરિયન્ટઃ Titanium+, ફ્યૂઅલ ટાઈપઃ પેટ્રોલ, એન્જિન કેપિસીટીઃ 1,194 cc, માઈલેજઃ 19.4 કિલોમીટર પ્રતિલીટર, કિંમતઃ 8.49 લાખ રૂપિયા, રિસેલ વેલ્યૂઃ 4.66 લાખ રૂપિયા (ત્રણ વર્ષ બાદ)
નવી દિલ્હીઃ જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 6થી 12 લાખ રૂપિયાની વચ્ચે છે પરંતુ એ નક્કી નથી કરી શકતા કે તમારા બજેટમાં કઈ કાર બેસ્ટ રહેશે, તો અમે તમને આ સમસ્યાનું સમાધાન આપી રહ્યા છીએ. અહીં તમને 6થી 12 લાખ રૂપિયાની વચ્ચેની પાંચ એવી શાનદાર કાર વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી રેન્જમાં બેસ્ટ ઓપર્શન છે. આ કારને લગભગ દરેક જરૂર ફીચર્સ તો મળશે જ સાથે તેની રિસેલ વેલ્યૂ પણ સારી મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -