ધોનીના ગાલ પર આ યુવતીએ ચલાવ્યો અસ્તરો, બિગ બોસમાં લઈ ચુકી છે ભાગ, જુઓ તસવીરો
સપના ભવાનીએ શેર કરેલા વીડિયોનો સ્ક્રીન શોટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપના વીડિયોમાં એમ પણ કહી રહી છે કે ધોની સારી તસવીર ખેંચાવે છે જરૂર પરંતુ ક્યારેય અમારી સાથે ફોટો શેર નથી કરતો.
સપના ભવાની ધોનીને મેન્ટર માને છે. તેથી હેર સ્ટાઇલિસ્ટે ધોનીના વીડિયો સાથે એમ પણ લખ્યું છે કે તેના માટે આ ગુરુ પૂર્ણિમા શાનદાર થઈ ગઈ.
સપનાએ સમગ્ર ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની હસતો નજરે પડી રહ્યો છે. સપના ધોનીની હેર સ્ટાઇલિસ્ટ છે. આ પહેલા પણ સપના ધોની સાથે અનેક ફોટોઝ શેર કરી ચુકી છે.
મુંબઈઃ બિગ બોસ સીઝન-6ની સ્પર્ધક સપના ભવાનીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના ગળા અને ગાલ પર અસ્તરો ચલાવતી હોય તેવો વીડિયો શેર કર્યો છે. સેલિબ્લિટી હેર સ્ટાઇલિસ્ટે લખયું છે કે તે હમણાં જ અસ્તરો ચલાવતા શીખી છે અને ધોનીએ તેને પોતાના ગાલ પર ચલાવવાનો મોકો આપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -