WPL 2024 Auction Highlights: મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝન 2023માં રમાઈ હતી અને તે અત્યંત સફળ રહી હતી. વિશ્વભરના ઘણા સ્ટાર ખેલાડીઓને હરાજીમાં તક મળી અને કેટલાક પાંચ ફ્રેન્ચાઈઝી દ્વારા પસંદ કરવામાં સફળ રહ્યા. હવે આ આવૃત્તિની બીજી હરાજી આજે મુંબઈમાં થઈ હતી. પાંચ ફ્રેન્ચાઇઝીએ બાકીની રકમ સાથે તેમની ટીમો પૂર્ણ કરી.  2024 ની મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં કાશવી ગૌતમે ઇતિહાસ રચ્યો હતો. કારણ કે તે ગુજરાત જાયન્ટ્સ તરફથી 2 કરોડ મેળવીને હરાજીમાં સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની હતી. 


વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન માટે એનાબેલ સધરલેન્ડ અને કાશવી ગૌતમ સૌથી મોંઘા ખેલાડી હતા. એનાબેલ સધરલેન્ડને દિલ્હીએ અને કાશવીને ગુજરાતે રૂ. 2 કરોડમાં ખરીદ્યી  હતી. વૃંદા દિનેશને યુપી વોરિયર્સે 1.3 કરોડમાં ખરીદ્યી  હતી.  શબનીમ ઇસ્માઇલને મુંબઇએ 1.2 કરોડમાં, ફોબી લિચફિલ્ડને ગુજરાતે 1 કરોડમાં ખરીદ્યી હતી.  હતો. આ પાંચેય આ હરાજીના સૌથી મોંઘા ખેલાડી રહ્યા હતા. આ હરાજી પહેલા કુલ 30 સ્લોટ ખાલી હતા અને 165 ખેલાડીઓમાંથી માત્ર 30 જ વેચાયા હતા. તમામ ટીમોના 18-18 ખેલાડીઓ પૂર્ણ થયા છે. એક ટીમમાં વધુમાં વધુ છ વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.


WPL 2024 હરાજીમાં સોલ્ડ અને અનસોલ્ડ ખેલાડીઓની સંપૂર્ણ યાદી


1 ફોબી લિચફિલ્ડ, ઓસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) ગુજરાત જાયન્ટ્સને ₹1 કરોડમાં ખરીદ્યી


2 ડેની વ્યાટ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) એ મૂળ કિંમતે યુપી વોરિયર્ઝમાં


3 ભારતી ફુલમાલી, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


4 મોના મેશ્રામ, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


5 વેદ કૃષ્ણમૂર્તિ, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) ગુજરાત જાયન્ટ્સને બેઝ પ્રાઈસ પર ખરીદ્યી


6 પૂનમ રાઉત, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


7 નાઓમી સ્ટાલેનબર્ગ, ઓસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


8 મૈયા બાઉચર, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


9 પ્રિયા પુનિયા, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


10 જિયોર્જિયા વેરેહમ ઓસ્ટ્રેલિયા (₹40 લાખની મૂળ કિંમત) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેઝ પ્રાઈસ પર ખરીદ્યી.


11 દેવિકા વૈદ્ય, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


12 અન્નાબેલ સધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹40 લાખ) દિલ્હી કેપિટલ્સને 2 કરોડમાં ખરીદ્યી


13 એસ મેઘના, ભારત (મૂળ કિંમત ₹30 લાખ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 30 લાખમાં ખરીદ્યી.


14 ડિઆન્ડ્રા ડોટિન, વેસ્ટ ઈન્ડિઝ (મૂળ કિંમત ₹50 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


15  ડી ક્લર્ક, દક્ષિણ આફ્રિકા (₹30 લાખની મૂળ કિંમત) અનસોલ્ડ ખેલાડી રહી.


16 મેઘના સિંહ, ભારત (₹30 લાખની મૂળ કિંમત) ગુજરાત જાયન્ટ્સને બેઝ પ્રાઈસ પર ખરીદ્યી.


17 ચમારી અટાપટ્ટુ, શ્રીલંકા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


18 બેસ હીથ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


19 સુષ્મા વર્મા, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


20 એમી જોન્સ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹40 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


21 ટેમી બ્યુમોન્ટ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


22 નુઝહત પરવીન, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


23 લિયે તાહુહુ ન્યૂઝિલેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


24 કિમ ગાર્થ, ઑસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹50 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


25 સિમરન બહાદુર, ભારત (₹30 લાખની મૂળ કિંમત) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 30 લાખમાં ખરીદ્યી


26 શબનિમ ઈસ્માઈલ, દક્ષિણ આફ્રિકા (મૂળ કિંમત ₹40 લાખ) મુંબઈ ઈન્ડિયન્સે 1.2 કરોડમાં ખરીદ્યી 


27 શામિલિયા કોનેલ, વેસ્ટ ઈન્ડિઝ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


28 કેટ ક્રોસ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મૂળ કિંમતે ખરીદ્યી


29 અમાન્ડા-જેડ વેલિંગ્ટન, ઑસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


30 પ્રીતિ બોસ, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


31 એકતા બિષ્ટ, ભારત (₹30 લાખની મૂળ કિંમત) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે  ₹60 લાખમાં ખરીદ્યી.


32 અલાના કિંગ, ઑસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


33 ગૌહર સુલતાના, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) યુપી વોરિયર્ઝએ 30 લાખમાં ખરીદ્યી.


34 ઈનોકા રણવીરા, શ્રીલંકા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ ખેલાડી રહી.


35 દ્રિષિયા આઈ વી,  ભારત (₹10 લાખની મૂળ કિંમત) અનસોલ્ડ ખેલાડી રહી.


36 વૃંદા દિનેશ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) યુપી વોરિયર્ઝએ 1.3 કરોડમાં ખરીદ્યી. 


38 જસિયા અખ્તર, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી.


39 આરુષિ ગોયલ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી.


40 રિદ્ધિમા અગ્રવાલ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી.


41 સિમરન શેખ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી.


42 દિવ્યા , ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી.


43 સારાહ બ્રાઇસ, સ્કોટલેન્ડ (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી.


44 અપર્ણા મંડલ, ભારત (₹10 લાખની મૂળ કિંમત) દિલ્હી કેપિટલ્સે મૂળ કિંમતે ખરીદ્યી.


45 તીર્થ સતીશ, યૂએઈ (મૂળ કિંમત ₹ 10 લાખ) અનસોલ્ડ રહી.


46 શિવાલી શિંદે, ભારત (મૂળ કિંમત ₹20 લાખ) અનસોલ્ડ રહી.


47 ઉમા ચૈત્રી, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી.


48 કાશવી ગૌતમ, ભારત (₹10 લાખની મૂળ કિંમત) ગુજરાત જાયન્ટ્સને ₹2 કરોડમાં ખરીદ્યી.


49 પૂનમ ખેમનાર, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) યૂપી વોરિયર્સે મૂળ કિંમતે ખરીદ્યી.


50 એસ સજાના, ભારત (₹10 લાખની મૂળ કિંમત) મુંબઈ ઈન્ડિયન્સએ 15 લાખમાં ખરીદ્યી.


51 ગૌતમી નાઈક, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી.


52 અમનદીપ કૌર, ભારત (₹10 લાખની મૂળ કિંમત) મૂળ કિંમતે મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યી.


53 જી ત્રિશા, ભારત (મૂળ કિંમત ₹ 10 લાખ) અનસોલ્ડ રહી.


54 સાયમા ઠાકોર, ભારત (₹10 લાખની મૂળ કિંમત) યૂપી વોરિયર્સે મૂળ કિંમતે ખરીદ્યી.


55 રાઘવી બિસ્ટ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


56 પરુષી પ્રભાકર, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


57 હર્લી ગાલા, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


58 નિશુ ચૌધરી, ભારત (મૂળ કિંમત ₹ 10 લાખ) અનસોલ્ડ રહી. 


59 અદિતિ ચૌહાણ, ભારત (મૂળ કિંમત ₹20 લાખ) અનસોલ્ડ રહી. 


60 કોમલ પ્રીત કૌર, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


61 કોમલ ઝાંઝદ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


62 હાઓરુંગબમ ચાનુ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


63 રેખા સિંહ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


64 તારા નોરિસ, યુએસએ (મૂળ કિંમત ₹ 10 લાખ) અનસોલ્ડ રહી. 


65 પારુણિકા સિસોદિયા, યુએસએ (મૂળ કિંમત ₹ 10 લાખ) અનસોલ્ડ રહી. 


66 પ્રિયા મિશ્રા, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ ₹15 લાખમાં ખરીદ્યી.


67 સુનંદા યેત્રેકર, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


68 સોનમ યાદવ, ભારત (મૂળ કિંમત ₹ 10 લાખ) અનસોલ્ડ રહી. 


69 અમિષા બહુખંડી, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


70 નિકોલા કેરી, ઑસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ રહી. 


72 એલિસ ડેવિડસન રિચર્ડ્સ, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ રહી. 


73 લોરેન ચીટલ, ઓસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) ગુજરાત જાયન્ટ્સે  ₹30 લાખમાં ખરીદ્યી. 


74 ક્રિસ્ટી ગોર્ડન, ઈંગ્લેન્ડ (મૂળ કિંમત ₹30 લાખ) અનસોલ્ડ રહી. 


75 ધારા ગુર્જર, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


76 કેથરિન બ્રાઇસ, સ્કોટલેન્ડ (મૂળ કિંમત ₹10 લાખ) ગુજરાત જાયન્ટ્સે ₹10 લાખમાં ખરીદ્યી.


77 મન્નત કશ્યપ, ભારત (₹10 લાખની મૂળ કિંમત) ગુજરાત જાયન્ટ્સે ₹10 લાખમાં ખરીદ્યી. 


78 અશ્વિની કુમારી, ભારત (₹10 લાખની મૂળ કિંમત) દિલ્હી કેપિટલ્સે ₹10 લાખમાં ખરીદ્યી.


79 નિકોલા હેનકોક, ઑસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹ 10 લાખ) અનસોલ્ડ રહી. 


80  મિલિસેન્ટ, ઓસ્ટ્રેલિયા (₹10 લાખની મૂળ કિંમત) અનસોલ્ડ રહી. 


81 ફાતિમા જાફર, ભારત (₹10 લાખની મૂળ કિંમત) મુંબઈ ઈન્ડિયન્સે ₹10 લાખમાં ખરીદ્યી.


82 કીર્થના બાલક્રિષ્નન, ભારત ( મૂળ કિંમત ₹10 લાખ) મુંબઈ ઈન્ડિયન્સને ₹10 લાખમાં વેચી


83 પેઈજ સ્કોલફિલ્ટ , ઇંગ્લેન્ડ (₹10 લાખની મૂળ કિંમત) અનસોલ્ડ રહી. 


84 અનુષ્કા શર્મા, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


85 આઇરિસ , આયર્લેન્ડ (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


86 ભાવના ગોપલાની, ભારત (મૂળ કિંમત ₹10 લાખ) અનસોલ્ડ રહી. 


87 દેવિકા કે, ભારત (મૂળ કિંમત ₹10 લાખ), અનસોલ્ડ રહી.  


88 પ્રિયંકા કૌશલ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ), અનસોલ્ડ રહી.  


89 શુભા સતીષ, ભારત (મૂળ કિંમત ₹10 લાખ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹10 લાખમાં ખરીદ્યી.


90 તનિષા સિંઘ, ભારત (₹10 લાખની મૂળ કિંમત) અનસોલ્ડ રહી.  


91 સિમરન બહાદુર, ભારત (₹30 લાખની મૂળ કિંમત) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ₹30 લાખમાં ખરીદ્યી.


92 ગૌહર સુલ્તાના, ભારત (મૂળ કિંમત ₹30 લાખ) યુપી વોરિયર્ઝએ ₹30 લાખમાં ખરીદ્યી.


93 સોફી મોલિનક્સ, ઓસ્ટ્રેલિયા (મૂળ કિંમત ₹30 લાખ) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ₹30 લાખમાં ખરીદ્યી.


94 તરન્નુમ પઠાણ, ભારત (₹10 લાખની મૂળ કિંમત) ગુજરાત જાયન્ટ્સએ ₹10 લાખમાં ખરીદ્યી.