ICC Womens World Cup 2022, IND vs BAN : આઈસીસી મહિલા વર્લ્ડકપમાં આજે 21મો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 229 રન બનાવ્યા છે.  


ભારત તરફથી યાસિકા ભાટીયાએ 50 રન બનાવ્યા હતા. કેપ્ટન મિતાલી રાજ ખાતું પણ ખોલાવી શકી નહોતી. શેફાલી વર્માએ 42 રનાવ્યા હતા. પૂજા વસ્ત્રાકર 30 રન બનાવી નોટ આઉટ રહી હતી. સ્નેહા રાણાએ 27 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી રીતુ મોનીએ 3, નાહીદાએ 2 તથા જહાના આલમે 1 વિકેટ લીધી હતી.






મેચ જોવા આવેલા ભારતીય ફેન્સ











આ પણ વાંચોઃ


Pakistan: હિન્દુ યુવતીની પાકિસ્તાનમાં ભર બજારે હત્યા, અપહરણની નિષ્ફળ કોશિશ બાદ મારી ગોળી