West Indies ODI Squad Against India: વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ (West Indies Cricket)એ ભારત વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝની વનડે ટીમમાં કીમર રૉચ, બ્રેન્ડન કિંગ અને બોનરની વાપસી થઇ છે. 


વેસ્ટ ઇન્ડિઝની વનડે ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન શિમરૉન હેટમાયર અને ફાસ્ટ બૉલર શેલ્ડન કૉટરેલને જગ્યા નથી મળી. વળી ભારતીય પીચોને ધ્યાનમાં રાખતા વેસ્ટ ઇન્ડિઝે 15 સભ્યોમાં ત્રણ સ્પીનરોને પસંદ કર્યા છે.


વેસ્ટ ઇન્ડિઝની વનડે ટીમ
કીરૉન પોલાર્ડ (કેપ્ટન)
ફેબિયન એલન
નક્રમાહ બોનર
ડેરેન બ્રાવો
શામરહ બ્રૂક્સ
જેસન હૉલ્ડર
શાઇ હૉપ (વિકેટકીપર)
અકીલ હોસેન
અલ્ઝારી જોસેફ
બ્રેન્ડન કિંગ
નિકૉલસ પૂરન
કિમર રૉચ
રોમારિયો શેફર્ડ
ઓડિયન સ્મિથ
હેડન વૉલ્થ જૂનિયર


ભારતીય વન-ડે ટીમ- 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ,  વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન


વનડે સીરીઝ
પ્રથમ વનડે - 6 ફેબ્રુઆરી (અમદાવાદ)
બીજી વનડે- 9 ફેબ્રુઆરી (અમદાવાદ)
ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી (અમદાવાદ)


ટી20 સીરીઝ
પ્રથમ ટી20 - 15 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
બીજી ટી20 - 18 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
ત્રીજી ટી20 - 20 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)


ભારતીય ટી-20 ટીમ- 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, વોંશિગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ.


આ પણ વાંચો......... 


Winter beauty tips: શિયાળામાં ડ્રાય સ્કિન અને હેરની સમસ્યામાં આ ઉપાય છે કારગર


Dilruwan Perera Retirement: શ્રીલંકાના દિગ્ગજ સ્પિનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ


'ધોની જેવો કોઇ જોયો નથી, સચિન પણ તેની આગળ ફેલ છે' રવિ શાસ્ત્રીએ ધોનીના કર્યા વખાણ


Team India, Ind Vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ યુવા ખેલાડીનો પ્રથમવાર કરાયો સમાવેશ


જો તમે શિક્ષકની નોકરી શોધી રહ્યા છો, તો અહીં જુઓ, 8000 હજાર પોસ્ટ ભરતી બહાર પડી, અરજીમાં માત્ર બે દિવસ બાકી છે


નવોદય વિદ્યાલયમાં નોકરી કરવાનું સપનું જોતા હોવ તો અહીં કરો અરજી, બમ્પર વેકેન્સી બહાર પડી, અરજી આડે થોડા દિવસો બાકી


Venus Transit 2022 : 48 કલાક બાદ શુક્ર થવા જઇ રહ્યો છે માર્ગી, આ રાશિ પર પડશે વિશેષ પ્રભાવ, પ્રગતિના નવા દ્રાર ખૂલશે