ત્રીજી ટી20માં દેખાયો સ્ટેડિયમમાં દેખાયો વિરાટ કોહલીને 'ડુપ્લિકેટ', સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Dec 2020 01:04 PM (IST)
મેચ દરમિયાન એક દિલચસ્પ નજારો જોવા મળ્યો. સ્ટેડિયમમાં ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીને હમશકલ જોવા મળ્યો. કોહલી પણ તેના ડુપ્લિકેટને જોઇને ચોંકી ગયો હતો
NEXT
PREV
નવી દિલ્હીઃ ભારતને સિડની મેદાનમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20માં ઓસ્ટ્રેલિયા સામે 12 રને હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, ભારતીય ટીમ ટી20 સીરીઝ પર 2-1થી કબજો જમાવવામાં સફળ રહી છે. આ મેચ દરમિયાન એક દિલચસ્પ નજારો જોવા મળ્યો. સ્ટેડિયમમાં ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીને હમશકલ જોવા મળ્યો. કોહલી પણ તેના ડુપ્લિકેટને જોઇને ચોંકી ગયો હતો. હવે સોશ્યલ મીડિયા પર કોહલીના આ ડુપ્લિકેટના જબરદસ્ત મીમ્સ વાયરલ થઇ રહ્યાં છે.....
- - - - - - - - - Advertisement - - - - - - - - -