KKR vs PBKS : પંજાબ કિંગ્સની કોલકાતા સામે 5 વિકેટથી જીત, કેએલ રાહુલના 67 રન
IPL 2021, Match 45, KKR vs PBKS: આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો હતો.
આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સની કોલકાતા સામે 5 વિકેટથી જીત થઈ છે. પંજાબ કિંગ્સ તરફથી કેએલ રાહુલના 67 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સે 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસિલ કર્યો હતો.
કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમતા 53 રન બનાવ્યા છે. હાલ પંજાબનો સ્કોર 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 121 રન છે.
પંજાબ કિંગ્સે 84 રનમાં બે વિકેટ ગુમાવી છે. હાલ કેએલ રાહુલ 33 રન બનાવી રમતમાં છે. પંજાબે 11.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 91 રન બનાવી લીધા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને જીત માટે 166 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કોલકાતા તરફથી અય્યરે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપે 3 વિકેટ ઝડપી હતી.
અય્યરે શાનદાર ઈનિંગ રમતા 67 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 15 ઓવરમાં 3 વિકેટ પર 121 રન છે. નીતિશ રાણા અને મોર્ગન રમતમાં છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 6.1 ઓવરમાં એક વિકેટ ગુમાવી 49 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 7 રન બનાવી આઉટ થયો હતો.
KKR vs PBKS Live: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
બ્રેકગ્રાઉન્ડ
IPL 2021, Match 45, KKR vs PBKS: આઈપીએલમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં પંજાબ કિંગ્સની કોલકાતા સામે 5 વિકેટથી જીત થઈ છે. પંજાબ કિંગ્સ તરફથી કેએલ રાહુલના 67 રન બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -