CSK vs PBKS, IPL 2022 Score: પંજાબ કિંગ્સની ચેન્નઈ સામે 54 રને મોટી જીત, ચહરની 3 વિકેટ

IPL 2022 ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ મેચમાં ઘણા રેકોર્ડ તૂટી શકે છે.

gujarati.abplive.com Last Updated: 03 Apr 2022 11:21 PM

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022 ની 11મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ મેચમાં ઘણા રેકોર્ડ તૂટી શકે છે. આવામાં શિખર...More

પંજાબે કિંગ્સે 54 રનથી ચેન્નઈને હાર આપી

પંજાબે કિંગ્સે 54 રનથી ચેન્નઈને હાર આપી છે.  ચેેન્નઈ સુપર કિંગ્સની આ ત્રીજી હાર છે. પંજાબ તરફથી ચહરે 3 વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સે ચેન્નઈને જીતવા માટે 20 ઓવરમાં 181 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 18 ઓવરમાં 126 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ચેન્નઈનું ટોપ ઓર્ડર ફેલ રહ્યું હતું. શિવમ દૂબે અને ધોની  સિવાય તમામ પ્લેયર નિષ્ફળ રહ્યા હતા.