IPL 2022 Mega Auctions: બેંગ્લુરુમાં બે દિવસ સુધી ચાલેલી મેગા હરાજીમાં કુલ 204 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા. જેમાં સૌથી મોંઘો ઈશાન કિશન વેચાયો. મુંબઈ ઈન્ડિયન્સે તેને 15.25 કરોડમાં ખરીદ્યો. આ હરાજીમાં અનેક ખેલાડીઓનું કિસ્મત ખૂલ્યું અને કરોડપિત બન્યા. આઈપીએલ 2022ની હરાજીમાં કુલ 108 ખેલાડી કરોડપતિ બન્યા. હરાજીમાં ગુજરાત ટાઈટન્સના 14 ખેલાડીને લોટરી લાગતાં તેઓ કરોપતિ બન્યા હતા. ઓક્શનમાં દરેક ટીમે ઓછામાં ઓછા 17 ખેલાડીની એક ટીમ બનાવવાની હતી અને મહત્તમ 25 ખેલાડી સામેલ કરવાના હતા. ઈશાન કિશન આ વખતે સૌથી મોંઘો ખેલાડી બન્યો. બીજા નંબર દીપક ચાહર રહ્યો હતો.


મુંબઈ ઈન્ડિયન્સના કરોડપતિ ખેલાડીઓ



  1. ઈશાન કિશન- 15.25 કરોડ

  2.  ટિમ ડેવિડ - 8.25 કરોડ

  3.  જોફ્રા આર્ચર – 8 કરોડ

  4.  ડેવાલ્ડ બ્રેવિસ - 3 કરોડ

  5.  ડેનિયલ સેમ્સ - 2.60 કરોડ

  6.  એન તિલક વર્મા - 1.70 કરોડ

  7.  મુરુગન અશ્વિન - 1.60 કરોડ

  8.  ટાઇમલ મિલ્સ - 1.50 કરોડ

  9.  જયદેવ ઉનડકટ – 1.30 કરોડ

  10. રિલે મેરેડિથ - 1 કરોડ


રાજસ્થાન રોયલ્સનો કરોડપતિ ખેલાડી



  1.  પ્રસિદ્ધ ક્રિષ્ના - 10 કરોડ

  2. શિમરોન હેટમાયર - 8.5 કરોડ

  3. ટ્રેન્ટ બોલ્ટ - 8 કરોડ

  4. દેવદત્ત પડિકલ - 7.75 કરોડ

  5. યુઝવેન્દ્ર ચહલ - 6.50 કરોડ

  6. રવિચંદ્રન અશ્વિન – 5 કરોડ

  7.  રિયાન પરાગ - 3.80 કરોડ

  8. નવદીપ સૈની - 2.60 કરોડ

  9. નાથન કુલ્ટર-નાઇલ - 2 કરોડ

  10. જેમ્સ નીશમ- 1.50 કરોડ

  11. કરુણ નાયર- 1.40 કરોડ

  12. રોસી વેન ડેર ડ્યુસેન - 1 કરોડ


ચેન્નાઈ સુપર કિંગ્સના કરોડપતિ ખેલાડી



  1. દીપક ચહર – 14 કરોડ

  2.  અંબાતી રાયડુ - 6.75 કરોડ

  3.  ડ્વેન બ્રાવો - 4.4 કરોડ

  4.  શિવમ દુબે - 4 કરોડ

  5.  ક્રિસ જોર્ડન - 3.60 કરોડ

  6.  રોબિન ઉથપ્પા - 2 કરોડ

  7.  એડમ મિલ્ને - 1.90 કરોડ

  8.  મિશેલ સેન્ટનર - 1.90 કરોડ

  9.  રાજવર્ધન હંગરગેકર – 1.50 કરોડ

  10.  પ્રશાંત સોલંકી - 1.20 કરોડ

  11.  ડેવોન કોનવે - 1 કરોડ


કોલકાતા નાઈટ રાઈડર્સના કરોડપતિ ખેલાડીઓ



  1. શ્રેયસ અય્યર - 12.25 કરોડ

  2. નીતીશ રાણા- 8 કરોડ

  3. પેટ કમિન્સ- 7.25 કરોડ

  4. શિવમ માવી – 7.25 કરોડ

  5. સેમ બિલિંગ્સ - 2 કરોડ

  6. ઉમેશ યાદવ – 2 કરોડ

  7. એલેક્સ હેલ્સ- 1.50 કરોડ

  8.  ટિમ સાઉથી - 1.50 કરોડ

  9.  અજિંક્ય રહાણે – 1 કરોડ

  10. મોહમ્મદ નબી - 1 કરોડ


પંજાબ કિંગ્સના કરોડપતિ ખેલાડીઓ



  1. લિયામ લિવિંગસ્ટોન - 11.50 કરોડ

  2. કાગીસો રબાડા - 9.25 કરોડ

  3.  શાહરૂખ ખાન - 9 કરોડ

  4. શિખર ધવન – 8.25 કરોડ

  5. જોની બેરસ્ટો - 6.75 કરોડ

  6.  ઓડિયન સ્મિથ - 6 કરોડ

  7.  રાહુલ ચહર - 5.25

  8. હરપ્રીત બ્રાર - 3.80 કરોડ

  9. રાજ બાવા - 2 કરોડ

  10. વૈભવ અરોરા - 2 કરોડ


સનરાઇઝર્સ હૈદરાબાદના કરોડપતિ ખેલાડીઓ



  1. નિકોલસ પૂરન – 10.75 કરોડ

  2. વોશિંગ્ટન બ્યુટીફુલ - 8.75

  3. રાહુલ ત્રિપાઠી - 8.50 કરોડ

  4. રોમારિયો શેફર્ડ - 7.75 કરોડ

  5. અભિષેક શર્મા - 6.50 કરોડ

  6. માર્કો જેન્સન - 4.20 કરોડ

  7. ભુવનેશ્વર કુમાર - 4.2 કરોડ

  8. કાર્તિક ત્યાગી - 4 કરોડ

  9. ટી નટરાજન – 4 કરોડ

  10. એઇડન માર્કરામ - 2.60 કરોડ

  11.  સીન એબોટ – 2.40 કરોડ

  12.  ગ્લેન ફિલિપ્સ - રૂ. 1.50 કરોડ


દિલ્હી કેપિટલ્સ માટે કરોડપતિ ખેલાડી



  1.  શાર્દુલ ઠાકુર - 10.75 કરોડ

  2. મિશેલ માર્શ - 6.50 કરોડ

  3. ડેવિડ વોર્નર - 6.25 કરોડ

  4. ખલીલ અહેમદ - 5.25 કરોડ

  5. ચેતન સાકરિયા – 4.20 કરોડ

  6. રોવમેન પોવેલ - 2.80 કરોડ

  7. મુસ્તફિઝુર રહેમાન - 2 કરોડ

  8. કુલદીપ યાદવ - 2 કરોડ

  9. કેએસ ભારત - 2 કરોડ

  10. કમલેશ નાગરકોટી - 1.10 કરોડ

  11. મનદીપ સિંહ- 1.10 કરોડ


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કરોડપતિ ખેલાડીઓ



  1. વાનિન્દુ હસરંગા – 10.75 કરોડ

  2.  હર્ષલ પટેલ – 10.75 કરોડ

  3.  જોશ હેઝલવુડ – 7.75 કરોડ

  4.  ફાફ ડુ પ્લેસિસ – 7 કરોડ

  5.  દિનેશ કાર્તિક - 5.50 કરોડ

  6.  અનુજ રાવત – 3.40 કરોડ

  7.  શાહબાઝ અહેમદ - 2.40 કરોડ

  8.  ડેવિડ વિલી - 2 કરોડ

  9.  શેરફેન રધરફોર્ડ - 1 કરોડ


ગુજરાત ટાઇટન્સ કરોડપતિ ખેલાડીઓ



  1. લોકી ફર્ગ્યુસન - 10 કરોડ

  2. રાહુલ ટીઓટિયા - 9 કરોડ

  3.  મોહમ્મદ શમી- 6.25 કરોડ

  4. યશ દયાલ- 3.2 કરોડ

  5. ડેવિડ મિલર - 3 કરોડ

  6. આર સાંઈ કિશોર - 3 કરોડ

  7. અભિનવ મનોહર – 2.60 કરોડ

  8. મેથ્યુ વેડ – 2.40 કરોડ

  9. અલઝારી જોસેફ – 2.40 કરોડ

  10.  જેસન રોય - 2 કરોડ

  11.  રિદ્ધિમાન સાહા - 1.90 કરોડ

  12. જયંત યાદવ - 1.70 કરોડ

  13. વિજય શંકર - 1.40 કરોડ

  14.  ડોમિનિક ડ્રેક્સ - 1.10 કરોડ


લખનઉ સુપરજાયન્ટ્સના કરોડપતિ ખેલાડીઓ



  1. અવેશ ખાન - 10 કરોડ

  2. જેસન હોલ્ડર - 8.75 કરોડ

  3. કૃણાલ પંડ્યા – 8.25 કરોડ

  4. માર્ક વુડ- 7.50 કરોડ

  5. ક્વિન્ટન ડી કોક - 6.75 કરોડ

  6. દીપક હુડ્ડા – 5.75 કરોડ

  7. મનીષ પાંડે - 4.6 કરોડ

  8. એવિન લુઈસ - 2 કરોડ

  9. દુષ્મંત ચમેરા - 2 કરોડ


નોંધ- યાદીમાં રિટેન કરવામાં આવેલા ખેલાડીઓના નામ નથી, માત્ર હરાજીમાં વેચાયેલા ખેલાડીઓના નામ છે.