IPL જીત્યા બાદ CSK પ્લેયર્સે કર્યું જબરદસ્ત સેલિબ્રેશન, બ્રાવોએ ડાન્સ કર્યો તો ભજ્જીએ ઉપાડી ટ્રૉફી, જુઓ તસવીરો

Download ABP Live App and Watch All Latest Videos
View In App

ટૂર્નામેન્ટની એવોર્ડ સેરેમનીમાં જ પ્લેયર્સ મસ્તીના મૂડમાં આવી ગયા, ફોટો રેશન દરમિયાન જ પ્લેયર્સે જોરશોરથી ગીતો ગાવાનું શરૂ કરી દીધુ. આ બાદ બાકીનો જશ્ન ડ્રેસિંગ રૂમમાં મનાવ્યો. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.
નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપરકિંગ્સે રવિવારે રાત્રે રમાયેલી IPL 2018 ની ફાઇનલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. બે વર્ષના બેન બાદ ટૂર્નામેન્ટમાં વાપસી કરનારી CSK માટે આ જીત બહુ મોટી ખુશી લઇને આવી છે. જીત બાદ તેના પ્લેયરે પણ આને જબસદસ્ત રીતે સેલિબ્રેટ કરી હતી. જીતની ખુશીમાં આખી ટીમ ફૂલ મૂડ સાથે ઝૂમી ઉઠી, બ્રાવોએ જબરદસ્ત ડાન્સ કર્યો તો ભજ્જી ટ્રૉફી ઉચકીને જીતને મનાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -