ન્યૂઝિલેન્ડ સામે ઇંગ્લેન્ડ 58 રનમાં ઓલઆઉટ, 5 ખેલાડી ખાતું પણ ન ખોલાવી શક્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Mar 2018 08:36 AM (IST)
1
ઇંગ્લેન્ડ તરફથી નવમાં ક્રમના બેટ્સમેન ઓવરટોને સર્વાધિક 33 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટોનમેને 11 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 6 અને ટીમ સાઉથીએ 4 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઓકલેન્ડઃ ઓકલેન્ડમાં રમાઇ રહેલી ન્યૂઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રવાસી ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 20.4 ઓવરમાં 58 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડના 5 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
3
ઇંગ્લેન્ડનો ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર 45 રન છે. જે તેમણે 1887માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં નોંધાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -