દિલ્હી ડેરડેવિલ્સને લાગ્યો મોટો ઝાટકો: કયો ફાસ્ટ બોલર નહીં રમે IPL
દિલ્હી ડેરડેવિલ્સના સીઇઓ હેમંત ગુહાએ કહ્યું હતું કે, કોચિંગ ટીમ અને ગૌતમ ગંભીર મળીને રબાડાનું રિપ્લેસમેન્ટ નક્કી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ શારીરિક ગતિવિધિઓથી એક મહિના માટે બ્રેક લેવો પડશે જેથી કરીને તેઓ જુલાઇમાં શ્રીલંકા સામે રમાનાર ક્રિકેટ સિરીઝ પહેલાં ફરી ફિટ થઇ શકે.
કગીસો રબાડા અત્યારે દુનિયાના સૌથી ખતરનાક બોલરમાના એક છે. તાજેતરમાં થયેલી એક પ્રેસ રિલીઝમાં દક્ષિણ આફ્રિકી ટીમના ડોક્ટર મોહમ્મદ મૂસાજી લખે છે, કગીસોની કમરની નીચેના ભાગમાં ઇજા થઇ છે આ માટે તેઓ આગલા ત્રણ મહિના માટે મેદાનથી દૂર રહેશે.
જો કે ગત તમામ ખરાબ રેકોર્ડ્સ છતાં આ વખતે દિલ્હી ટીમને દાવેદાર માનવામાં આવી રહી છે પરંતુ હવે દિલ્હી ડેરડેવિલ્સની મુશ્કેલીઓ વધી શકે છે.
દિલ્હી ડેરડેવિલ્સે ગૌતમ ગંભીરને લાંબા સમય બાદ ફરી ટીમમાં સામેલ કરીને કપ્તાની સોંપવામાં આવી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ આઇપીએલ 11ની સિઝન શરૂ થાય તે પહેલાં જ દિલ્હી ડેરડેવિલ્સને મોટો ફટકો લાગ્યો છે. સુત્રો પ્રમાણે દિલ્હીના ફાસ્ટ બોલર કગીસો રબાડા આ વખતે આઇપીએલ રમી શકશે નહીં. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લઇને મેન ઓફ ધી મેચ બનેલ રબાડા ઈજાના કારણે આઇપીએલથી બહાર થઈ ગયો છે તેવું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -