Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
PICS: ભજ્જી અને ગીતાએ દિકરી સાથે કર્યા સુવર્ણ મંદિરના દર્શન, જુઓ ક્યુટ હીનાયાનો First Look
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Dec 2016 12:23 PM (IST)
1
હરભજન અને તેની બોલીવુડ એક્ટ્રેસ વાઈફ હીનાયા સાથે બહાર જતા હોય છે. પણ હીનાયાનો ચહેરો ન દેખાય તેનું ધ્યાન રાખે છે. તેમજ તેનો ચહેરો ન દેખાય તે રીતના કેટલીક ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કરતા આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
ચાર મહિનાની હીનાયા પહેલી વાર મીડિયા સામે આવી હતી.
5
મુંબઈ: ભારતીય ટીમના ઓફ-સ્પીનર હરભજન સિંહ પત્ની અને દિકરી સાથે અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાતે હતો. જે દરમિયાન પહેલી વાર ભજ્જી અને ગીતાની દિકરી હીનાયા હીર પ્લાહા કેમેરા સામે આવી હતી.
6
- - - - - - - - - Advertisement - - - - - - - - -