VIBRANT GUJARAT SUMMIT
VIDEO
દેશ
સમાચાર
IDEAS OF INDIA
વીડિયો
ગુજરાત
અમદાવાદ
સુરત
સ્પોર્ટ્સ
મનોરંજન
ધર્મ-જ્યોતિષ
અન્ય
નવી દિલ્હીઃ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કાનેરિયાએ આખરે ફિક્સિંગ સ્કેન્ડરમાં સંડોવાયેલા હોવાનીવાત સ્વીકારી લીધી છે. આ વિવાદને કારણે એસેક્સના તેના સાથી મર્વેન વેસ્ટફીલ્ડને જેલમાં પણ જવું પડ્યું હતું. છ વર્ષ સુધી ના પાડ્યા બાદ કનેરિયાએ આખરે આ વાત સ્વીકારી લીધી છે. બ્રિટેનના અખબાર ડેલી મેલે બુધવારે આ જાણકારી આપી છે.
લેગ સ્પિનર કનેરિયાએ કહ્યું કે, તેને આ માટે પસ્તાવો છે અને તે ઈચ્છે છે કે તેના પર લગાવવામાં આવેલ આજીવન પ્રતિબંધ ખત્મ કરવામાં આવે. તેણે આગળ કહ્યું કે, હું મર્વેન વેસ્ટફીલ્ડ, એસેક્સ ટીમમાં મારા સાથી ખેલાડીઓ, એસેક્સ ક્રિકેટ ક્લબ, એસેક્સ ક્રિકેટ ફેન્સ અને પાકિસ્તાનની માફી માગું છું.’
કનેરિયાપર ઇંગ્લિશ ક્રિકેટે આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો સમગ્ર વિશ્વમં લાગુ પડે છે. ડેલી મેલ અનુસાર અલ ઝઝીરાના ટેલિવિઝન ડોક્યુમેન્ટ્રીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કનેરિયાએ કહ્યું કે, ‘મારું નામ દાનિશ કનેરિયા છે અને મેં ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફતી 2012માં મારા પર લગાવવામાં આવેલ બે આરોપનો સ્વીકાર કરું છું.’
Cricket Format: 20 ઓવરનું જ કેમ રાખવામાં આવ્યું ક્રિકેટનું સૌથી નાનું ફૉર્મેટ, 25 કે 30 ઓવર કેમ નહીં ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Cricket Record: આ 5 ખેલાડીઓએ જીત્યા છે સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ સીરીઝ’ એવોર્ડ્સ, ભારતના કેટલા ?
ટીમ ઈન્ડિયાની શાનદાર ઉજવણી, કોચથી લઈને દિગ્ગજ ખેલાડીઓએ ઉઠાવી વર્લ્ડકપ ટ્રોફી, વિક્ટ્રી પરેડની તસવીરો વાયરલ
Cricket: ક્રિકેટ વર્લ્ડકપ જીતનારી ટીમને કેટલા રૂપિયા આપશે ICC, રનરઅપને શું મળશે ?
Earthquake: રાજકોટ જિલ્લામાં સતત કંપન, 24 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી ગભરાટ
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી