India vs Pakistan મેચ જોવા પહોંચ્યા, સચિન, રણવીર, ધનુષ અને વિજય માલ્યા, જુઓ Pics
અંબાણી પરિવાર ટીમને ચીઅર કરવાં પહોંચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિતા અંબાણી પર ટીમને ચીઅર કરવા પહોંચ્યા હતા.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે બર્મિંઘમમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત હતા. આગળની સ્લાઈડ્સમાં જુઓ મેચની કેટલીક તસવીરો....
ઉપરાંત વિજય માલ્યાની એક તસવીર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવાસ્કર સાથે પણ સામે આવી છે. જેમાં બન્ને વાતચીત કરતાં નજરે પડે છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચેમ્પિયન ટ્રોફીનો મેચ જોવા આમ તો અનેક લોકો આવ્યા હતા પરંતુ એક વ્યક્તિ એવી પણ હતી જે ત્યાં હાજર રહેતા ભારતી એજન્સીઓ માટે મોઢું ચડાવવા જેવું હતું. આ વ્યક્તિ કોઈ નહીં પરંતુ બેંકોને હજારો કરોડોનો ચૂનો ચોપડનાર યૂબી ગ્રુપના પૂર્વ ચેરમેન વિજય માલ્યા હતા.
ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રણવીર સાથેની તસવીર શેર કરી છે. રણવીર સિંહ પણ મેચ જોવા પહોંચ્યા હતા.
એક્ટર ધનુષ પણ ભારત-પાકિસ્તાન મેચ જોવા પહોંચ્યા હતા અને તેમણે સચિન તેંડુલકર સાથે પોતાની તસવીર ટ્વિટર પર શેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -