ICC વનડે રેન્કિગમાં ટીમ ઈન્ડિયાએ ગુમાવ્યો તાજ, ઈંગ્લેન્ડ બન્યું નંબર વન
રેન્કિગમાં ઈંગ્લેડની ટીમેને 8 પોઈન્ટનો ફાયદો થયો છે. તેની સાથે 125 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાન પર પહોંચી ગઈ છે. ત્યાં ભારતીય ટીમને આ રેન્કિંગ અપડેટમાં 1 પોઈન્ટનું નુકસાન થયું છે. અને હવે તે રેન્કિગમં 122 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાન પર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા છેલ્લી 6 સીરીઝમાં જીત મેળવી છે. એટલુંજ નહીં મોર્ગનની કેપ્ટનશિપમાં રમાયેલી 10માંથી 9 સરીઝ જીતવા ઈંગ્લેન્ડની ટીમ સફળ રહી છે.
આ અગાઉ આસીસીએ ગઈકાલે ટેસ્ટ રેન્કિગ જાહેર કર્યું હતું. જેમાં ભારતીય ટીમે પોતાનું પ્રથમ સ્થાન યથાવત રાખ્યું
રેન્કિગમાં સૌથી મોટો ઝટકો વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમને હવે રેન્કિગમાં 104 પોઈન્ટ્સ સાથે પાંચમાં નંબરે પહોંચી ગઈ છે. પાકિસ્તાની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાના કારણે 6 પોઈન્ટ્સનો ફાયદો થયો છે.
નવી દિલ્હી: ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ વર્તમાન વનડે રેન્કિંગમાં ભારતીય ટીમ પોતાનું પ્રથમ સ્થાન ગુમાવી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી વનડેમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમે રેન્કિગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -