મેચનું લાઇવ પ્રસારણ સોની નેટવર્ક્સની ચેનલ પરથી જોઈ શકાશે. સોની ટેન 1, સોની ટેન 1 એચડી પરથી ઈંગ્લિશ કોમેન્ટ્રી અને સોની ટેન 3 તથા સોની ટેન 3 એચડી પરથી હિન્દી કોમેન્ટ્રી પ્રસારિત થશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ સોની લાઈવ પરથી જોઈ શકાશે.
ટીમ ઈન્ડિયા માટે ચાર નંબરના બેટ્સમેન તરીકે કોને મોકલવો તે સૌથી મોટો પ્રશ્ન છે. ગત મેચમાં રિષભ પંત ચાર નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને શૂન્ય રનમાં જ આઉટ થયો હતો. પ્રથમ ટી20માં 96 રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી દીધી હતી.
ગુજરાતમાં હજુ કેટલા દિવસ છે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ
ટીમ ઈન્ડિયાનો આ નવો સ્ટાર ખેલાડી છે ટેટુનો શોખીન, હાથ પર બનાવેલા વરુના ટેટુને લઈ કર્યો મોટો ખુલાસો