INDvNZ: આવતીકાલે ચોથી વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ અને ડીડી સ્પોર્ટ્સ પરથી જોઇ શકાશે. મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી નીહાળી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે સોમવારે પાંચ વનડે મેચોની સીરિઝની ચોથી વનડે મેચ ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનના સીડોન પાર્ક મેદાનમાં રમાશે. ચોથી વન ડે ભારતીય સમય પ્રમાણે સવારે 7.30 કલાકે શરૂ થશે. ટીમ ઈન્ડિયામાં બેથી ત્રણ ફેરફાર થઈ શકે છે.
ઓકલેન્ડઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચની શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતીને ક્લીન સ્વિપ તરફ આગળ વધી રહેલી ટીમ ઈન્ડિયા આવતીકાલે હેમિલ્ટનમાં ચોથી મેચ રમવા મેદાનમાં ઉતરશે. પરંતુ આવતીકાલની મેચમાં ભારતીય ટીમની જીત સરળ નહીં હોય, કારણકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવાનો ફેંસલો લેવામાં આવ્યો છે અને તે આગામી મેચોમાં રમવાનો નથી. કોહલીની જગ્યાએ રોહિત શર્માને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -