INDvNZ: વેલિંગ્ટનમાં ટીમ ઈન્ડિયાનો કેવો છે રેકોર્ડ ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પાંચ વન ડે મેચની શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે વેલિંગ્ટનના વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ત્રણ વન ડે મેચ જીતીને ભારતે શ્રેણી પર કબજો કરી લીધો છે જ્યારે ચોથી વન ડેમાં ન્યૂઝિલેન્ડે ભારતને માત્ર 92 રન ખખડાવી નાંખ્યું હતું. ભારત ફરી એક વખત વિજય રથ પર પરત ફરવા માંગશે તો કિવી ટીમ વધુ એક જીત મેળવીને સીરિઝનો વિજયી અંત કરવા ઇચ્છશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભારતે અત્યાર સુધી આ મેદાન પર 3 મેચ રમી છે. જેમાં એકમાં વિજય, એકમાં હાર અને એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.
3
વેલિંગ્ટનનો ઇતિહાસ ભારતના પક્ષમાં નથી. અહીં ટીમ ઈન્ડિયાએ 16 વર્ષ પહેલા એકમાત્ર જીત મેળવી હતી. ભારતે અહીં ગાંગુલીની કેપ્ટનશિપમાં 2003માં વિજય મેળવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -