મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મંગળવારે પોતાની ફિયાન્સી નતાશા અને તેની માતા-પિતા સાથે મુંબઈમાં ડિનર પર સ્પોટ થયો હતો. આ દરમિયાન હાર્દિક પંડ્યા અને નતાશાની તસવીરો સામે આવી છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ પહેલીવાર બન્યું કે હાર્દિક પંડ્યા અને નતાશા સાથે તેનો પરિવાર હોય. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સર્બિયન અભિનેત્રી નતાશા સ્ટાનકોવિકની સાથે સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતાં. (Photo Credit: Manav Manglani)
સગાઈ બાદ હાલમાં નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હાર્દિકની સાથે રોમેન્ટિક તસવીર શેર કરી હતી. (Photo Credit: Manav Manglani)
ચાહકો આ જોડીને બહુ જ પસંદ કરી રહ્યાં છે. (Photo Credit: Manav Manglani)
હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો ફેમસ ખેલાડી છે જ્યારે નતાશાએ ‘બિગ બોસ’માં એન્ટ્રી કરીને પોતાની ઓળખ બનાવી હતી. (Photo Credit: Manav Manglani)
તમને જણાવી દઈએ કે, નતાશા હાર્દિક પંડ્યા કરતાં એક વર્ષ મોટી છે. (Photo Credit: Manav Manglani)
હાર્દિક પંડ્યા 26 વર્ષનો જ્યારે નતાશાની ઉંમર 27 વર્ષ છે. (Photo Credit: Manav Manglani)
બન્ને વચ્ચેના રિલેશનની કોઈને પણ ખબર પડી નહોતી અને નવા વર્ષ પર સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યા અને નતાશાએ ગુડ ન્યુઝ આપીને બધાંને ચોંકાવી દીધા હતાં. (Photo Credit: Manav Manglani)
Pics: ફિયાન્સી નતાશા અને તેના પરિવાર સાથે ડિનર પર પહોંચ્યો હાર્દિક પંડ્યા
abpasmita.in
Updated at:
10 Jan 2020 12:24 PM (IST)
નતાશા હાર્દિક પંડ્યા કરતાં એક વર્ષ મોટી છે. હાર્દિક પંડ્યા મંગળવારે પોતાની ફિયાન્સી નતાશા અને તેની માતા-પિતા સાથે મુંબઈમાં ડિનર પર સ્પોટ થયો
- - - - - - - - - Advertisement - - - - - - - - -